ગાયત્રી મંત્રના આધાર ઉપર વેદોનું નિર્માણ થયું છે

2022-06-10 2

વિરામ બાદ આપનુ સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ.. માતા ગાયત્રીનો મહિમા અનોખો છે.. ગાયત્રી વાસ્તવિક રીતે વેદની માતા કહેવાય છે. તત્ત્વદર્શી મહાત્માઓ કહે છે કે ગાયત્રી મંત્રના આધાર ઉપર વેદોનું નિર્માણ થયું છે..ત્યારે આજે જ્યારે ગાયત્રી જંયતિનો પર્વ છે ત્યારે જાણીએ કેવી રીતે કરવી મા ગાયત્રીની પૂજા...

Videos similaires