આણંદના ભાજપના કાઉન્સિલર કેતન બારોટ પર દાદાગીરી કરતા હોવાના આરોપ લાગ્યા છે. હોટલ માલિકને માર માર્યાનો આરોપ કાઉન્સિલર પર લાગ્યો છે.