વધતા કોરોના વચ્ચે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

2022-06-09 59

કોરોનાના કેસ વધ્યા પરંતુ જનતા બે ફિકર જોવા મળી રહી છે. ST બસ સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. લોકો માસ્ક પહેર્યા વગર મુસાફરી કરી રહ્યા છે

Videos similaires