મહેસાણાના બહુચરાજી હાઈવે પર એક કાર પલટી ખાઈ જતા એકનું મોત થયું છે. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે.