મહીસાગરના મુવાડી ગામમાં એક વ્યક્તિની પથ્થરના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. રૂપિયાની લેતી દેતીમાં આધેડની હત્યા કરવામાં આવી છે.