અમદાવાદમાં SOG ક્રાઈમ બ્રાન્ચે 20 કિલો ગાંજા સાથે ત્રણને ઝડપ્યા છે. કુલ બે લાખની કિંમતના ગાંજા સાથે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.