અમદાવાદના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ડીજે પાર્ટી કરી છે. સાયલન્ટ ઝોન હોવા છતા વિદ્યાર્થીઓએ ડીજે પાર્ટી કરતા દર્દીઓને હાલાકી પડી રહી છે.