કરજણ મિયાગામ ખાતે આવેલ પાંજરાપોળમાં દાતાઓ પશુઓને મિજબાની કરાવી છે. જેમાં પાણીના હવાળામાં ડ્રાયફ્રુટ અને કેરીના રસની મિજબાની પશુઓએ માણી છે. તેમાં
પાંજરાપોળમાં આવેલા 2500 જેટલા પશુઓને મુંબઈ અને વડોદરાના દાતાઓએ 800 કિલો કેરીનો રસ અને 600 કિલો ડ્રાઈફ્રુટ પશુઓને ખવડાવ્યું છે.