ફટાફટઃ આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખી આ જિલ્લામાં સુરક્ષા વધારાઈ, જુઓ મહત્વના સમાચાર
2022-06-09
2
દીવમાં ભાજપના નેતા અને સાંસદ લાલુ પટેલની સંપર્ક યાત્રા યોજાઈ છે. તેમણે શહેરના 13 વોર્ડના લોકો સાથે સંપર્ક કર્યો છે. આતંકી હુમલાની આશંકાને પગલે બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ છે.