ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું

2022-06-09 315

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. તેમાં રાજ્યમાં કોરોનાના નવા 111 કેસ નોંધાયા છે. તથા અમદાવાદમાં સૌથી વધુ 50 કેસ નોંધાયા છે. જેમાં વડોદરામાં 25, સુરતમાં 10,

રાજકોટમાં 9 કેસ થાય છે. તેમજ ગાંધીનગરમાં 5, વલસાડમાં 5, આણંદમાં 2 કેસ તથા જામનગરમાં 3, મહેસાણા - મોરબીમાં 1 કેસ નોંધાયો છે.