Dahod: નગરપાલિકા સ્વચ્છતાને લઈને આવી એક્શનમાં, ખાણીપીણીની દુકાનો રડારમાં
2022-06-09
0
દાહોદ નગરપાલિકા સ્વચ્છતાને લઈને એક્શનમાં આવી છે. રાત્રિ બજારની ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નહેરુ ગાર્ડ રાત્રી બજાર, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.