મેઘરજના પાણીબાર વાંટા ગામ ખાતે 13 વર્ષીય સગીરના મૃત્યુને લઈને ચકચાર મચી ગઈ છે. 13 વર્ષના આ સગીરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે.