Bharuch: જમીન સંપાદન વળતર અંગે ખેડૂતો બન્યા આક્રમક, જુઓ શું કહી રહ્યા છે ખેડૂતો
2022-06-09
1
ભરુચમાં ત્રણ યોજના બાદ જમીન સંપાદન વળતરને લઈને ખેડૂતો છેલ્લા બે વર્ષથી લડત આપી રહ્યા છે. એવામાં ખેડૂતો આક્રમક બન્યા છે. એવામાં ખેડૂતોએ કહ્યું કે, હવે વળતર નહીં તો કામગીરી નહીં.