Amreli: ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી બાગાયતી પાકને થયું ભારે નુકસાન, જુઓ વીડિયો
2022-06-08
9
અમરેલી જિલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે. એક કલાક સુધી વરસેલા વરસાદથી ખેડૂતોની એક વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે.