સુરતમાં મીંઢોળા નદીના કિનારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા છે.