માધવ મુરારીની કરો આરતી વંદના

2022-06-08 3

શ્રી કૃષ્ણ કહેવાયા છે જગતગુરુ જે હંમેશા સંસારની ચિંતા કરતા આવ્યા છે..કૃષ્ણ કાનુડાના રૂપનુ વર્ણન કરીએ તો તેમના હાથમાં છે વાંસળી , મસ્તક પર ધારણ કરેલુ છે મોરપીંછ...શ્યામ રંગ...અને સુંદર મજાના હૃદયને લુભાવે એવા આભુષણ.. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ જ્યોત પ્રજવવલિત કરી તેની આરતી કરવામાં આવે તો જન્મોજન્મના પાપોમાંથી મળે છે મુક્તિ..તો આવો આરતીના માધ્યથી કરીએ કૃષ્ણ ભક્તિ..