પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીની યાદી અંગે ભાજપના જ ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે CMને પત્ર લખીને આરોપ લગાવ્યો કે, યોજનાના લાભાર્થીઓની યાદીમાં વ્હાલા દવલાની નીતિ અપનાવામાં આવી રહી છે.