મહિલાઓનો રોષ જોઈ ધારાસભ્ય સ્થળ છોડી ભાગ્યા

2022-06-07 1,660

નરોડા નવનિર્મિત બ્રિજ નામકરણ મામલો ઉગ્ર બન્યો છે. જેમાં સ્થાનિક ધારાસભ્ય લોકોના રોષનો ભોગ બન્યા છે. તેમાં બલરામ થાવાણી સાથે સ્થાનિક મહિલાઓની બોલાચાલી થઇ છે.

તેથી મહિલાઓનો રોષ જોઈ ધારાસભ્ય સ્થળ છોડી ભાગ્યા હતા. જેનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.