જામનગરની મહાનગરપાલિકા ફરી વિવાદમાં આવી છે. મહાનગરપાલિકાના એક શાખાના અધિકારી મહિલા કર્મી સાથે ઓફિસમાં જ કઢંગી હાલતમાં ઝડપાઈ ગયા. જેને પગલે મનપામાં હોબાળો મચી ગયો. અધિકારી અને મહિલા કર્મી ઓફિસની જ એક ચેમ્બરમાં રંગરલીયા મનાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ અન્ય મહિલા કર્મી ચેમ્બરમાં આવી જતા તેમનો ભાંડો ફૂટી ગયો હતો.