MLA પ્રતાપ દુધાતે સિંહના ટોળા સાથે લીધી સેલ્ફી

2022-06-05 1

સાવરકુંડલામાં ધારાસભ્ય પ્રતાપ દુધાત વિવાદમાં આવ્યા છે. MLA પ્રતાપ દુધાતે સિંહના ટોળા સાથે સેલ્ફી લીધી છે. લીલીયાના ક્રાકચના રેવેન્યુ વિસ્તારમાં સિંહો સાથે સેલ્ફી લીધી છે. સિંહના ટોળા સાથે સેલ્ફી અને વીડિયો વાયરલ થયા