Patan માં આખલાએ આતંક મચાવ્યો

2022-06-05 383

પાટણમાં આખલાએ આતંક મચાવ્યો... શહેરના કોહિનૂર સિનેમા પાસે જાહેરમાં આખલા બાખડ્યા... જાહેરમાં આખલાએ આંતક મચાવતા 1 વૃદ્ધનો જીવ ગુમાવવાનો વારો આવ્યો તો 6 લોકો ઘાયલ થયા... આખલાએ 10થી વધુ વાહનોને નુકશાન પહોંચાડ્યું...