અમૂલ ડેરીએ દૂધની ખરીદીના ભાવમાં વધારો કર્યો

2022-06-04 112

અમૂલ ડેરી તરફથી પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમૂલ ડેરીએ દૂધની ખરીદીના ભાવમાં વધારો કર્યો છે. જેમાં પ્રતિકિલો ફેટ ઉપર રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે.