સુરતમાં સરપંચોના ગ્રૂપમાં બિભત્સ ફોટો વાયરલ
2022-06-04
414
સુરત જિલ્લાના વધુ એક બાજપના અગ્રણીનો અશ્લીલતા દર્શાવતો વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ અસ્તિક પટેલનો બાથરૂમમાં ન્હાતીવેળા સ્ત્રી મિત્રનો ખેંચાયેલો ફોટો વાયરલ થતા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ ગયા હતા