કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં હિઝબુલનો આતંકી ઠાર

2022-06-04 432

હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકી નિસાર ખાંડે ઠાર. અથડામણમાં 3 જવાન અને 1 નાગરિક ઘાયલ. અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ