સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, ‘No Drone Zone’ જાહેર
2022-06-04 8
સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે લોકોનું ફરવા માટેનું પ્રિય સ્થળ બની ગયું છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ નવા-નવા પ્રવાસન સ્થળો વિકસાવામાં આવી રહ્યા છે. તેથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરી રહ્યા છે.