આણંદમાં કોંગ્રેસ ધારાસભ્યના પુત્રોની દાદાગીરી

2022-06-02 1,433

આણંદ તાલુકાની અંધારીયા ચોકડી નજીક કાર ઓવરટેક કરવામાં બાબતે ધારાસભ્યના 2 પુત્રોએ અને ડ્રાઈવરે એક જણને લાકડીથી માર મારીને જમણા પગના ઢીંચણ ઉપર ફ્રેક્ચર કરી નાખી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવની ફરિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે.

Videos similaires