માત્ર ભરતસિંહના રંગરેલિયાના વીડિયો જ કેમ બતાવાય છે?

2022-06-02 2,658

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાના ‘પતિ-પત્ની ઔર વો’નો વીડિયો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના રંગરેલિયા મનાવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેના પર હવે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે સવાલ ઉઠાવ્યા છે.

Videos similaires