આરામ ફરમાવી રહેલા સિંહ સામે બે ભૂંડ આવતા જુઓ એક્શન

2022-06-02 2,441

જૂનાગઢના ગિરનાર નેચર સફારીમાં એક ઘટના બની છે. જેમાં આરામ ફરમાવી રહેલા સિંહ સામે બે ભૂંડ આવી ગયા હતા. તેમાં ભૂંડને જોતાં જ સિંહ એક્શનમાં આવ્યો હતો. જેમાં
ભૂંડનો શિકાર કરવા સિંહે દોડ લગાવી હતી. તેમાં ભાગ્યેજ જોવા મળતી ઘટના જીપ્સી ડ્રાઇવર દીપક રાઠવાએ મોબાઈલમાં ઘટના કેદ કરી હતી.