કોંગ્રેસમાંથી ફારગતી પછી હવે હાર્દિક પટેલનું નવું નાતરું

2022-06-02 173

થોડીવારમાં કમલમમાં હાર્દિક પટેલ કેસરિયો ધારણ કરશે. કેસરીયા પહેલા હાર્દિકે પોતાને ‘યુવા હૃદય સમ્રાટ’ ગણાવ્યો. કેસરીયા પહેલા જ પોતાની વાહવાહી કરી છે.

Free Traffic Exchange