હાર્દિકના આગમન ટાંણે CM ભુપેન્દ્ર પટેલ હાજર નહીં રહે

2022-06-02 775

હાર્દિક પટેલના પ્રવેશને લો પ્રોફાઇલ રાખવાનો ભાજપનો પ્રયાસ સામે આવ્યો છે. જેમાં હાર્દિક પટેલના આગમન ટાંણે CM ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે નહીં. તથા અખબારી યાદીમાં ભાજપે

હાર્દિકના નામનો ઉલ્લેખ કર્યો નથી. તેમજ સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે કે હાર્દિક પટેલને શક્તિપ્રદર્શનની સ્પષ્ટ ના કહી છે.