પોશીનામાં રેડ કરવા ગયેલી પોલીસ પર ફાયરિંગ

2022-06-01 1

સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં ગેરકાયદેસર હથિયારની બાતમીના આધારે રેડ કરવા ગયેલ પોલીસ પર પથ્થરમારો કરીને ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં 3 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.

Videos similaires