BCCIના અધ્યક્ષ પદેથી સૌરવ ગાંગુલીનું રાજીનામું

2022-06-01 339

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ અચાનક મોટો નિર્ણય કર્યો છે. સૌરવ ગાંગુલીએ BCCIના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ છે. ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, નવી ઈનિંગ્સની તૈયારી કરી રહ્યો છું.

Videos similaires