ગુજરાતની એક દિકરી કે જે મારે છે, પંચ પર પંચ

2022-06-01 692

ગુજરાતની એક દિકરી કે જે મારે છે, પંચ પર પંચ.... અને આ દિકરીએ બોક્સિંગમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે... નાની ઉંમરમાં કાવ્યાએ મોટું કામ કર્યું છે.. ચાલો જાણીએ કોણ છે આ દિકરી અને ગુજરાતનું ગૌરવ બની છે....