ખેડૂતોએ કેસર કેરી સિવાય વિવિધ પ્રકારની કેરીઓ નું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું

2022-06-01 62

કેરી ફળોનો રાજા છે, અને કેરીમાં પણ વિવિધ જાતો છે.. જેમાં હાફુસ, કેસર, લંગડો અને બાદમી કેરી ઘણી પ્રખ્યાત છે.. કેસર કેરીનો સ્વાદ લોક જીભે ચડી ગયો છે... ત્યારે હવે આ લિસ્ટમાં એક નવી જાતી એડ થઈ છે... ભાલછેલ ગામના પ્રગતિશીલ ખેડૂત સુમિત જારીયાએ એક નવી કેરી વિકસાવી છે, ચાલો જાણીએ શું છે આ નવી કેરી? અને શું છે તેનો ટેસ્ટ?

Videos similaires