મોંઘવારીને લઈને કોંગ્રેસનો અનોખો વિરોધ સામે આવ્યો છે. શાકભાજી સસ્તા ભાવે વેચાણ કરી વિરોધ કરશે. ટામેટા, ડુંગળી, બટાકા, લીબુંનું વેચાણ કરશે.