કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા આજે દિલ્હીના રાજઘાટ પહોંચી

2022-06-01 326

કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા આજે દિલ્હીના રાજઘાટ પહોંચી છે. 6 એપ્રિલે સાબરમતી આશ્રમથી યાત્રા શરુ થઈ હતી.આઝાદી ગૌરવ યાત્રા 58 દિવસમાં પૂર્ણ થઈ છે. બીજી યાત્રા બિહારના ચંપારણથી પણ નીકળી હતી.

Videos similaires