કોંગ્રેસ ડુબી રહી છે, મને પણ ડુબાડી દેશેઃ PK

2022-06-01 573

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ડુબી રહી છે, મને પણ ડુબાડી દેશે. તેણે મારો 10 વર્ષનો રેકોર્ડ ખરાબ કર્યો છે.