ગાંધીનગરમાં નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઇ

2022-06-01 296

ગાંધીનગરમાં નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઇ છે. જેમાં 10થી વધુ રાજ્યના શિક્ષણ મંત્રીઓ કોન્ફરન્સમાં હાજર રહ્યાં છે. તેમાં નવું શિક્ષણ મોર્ડલ તૈયાર કરવામાં આવશે. જેમાં
તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓને આમંત્રણ અપાયું હતુ.