ખબર ગુજરાત 50 @ 7 PM

2022-05-31 36

સાંજે 7 વાગ્યા સુધીના ગુજરાતના મહત્ત્વના સમાચાર. સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક પટેલ 2 જૂને કરશે કેસરિયા. હાર્દિક પટેલના ભાજપ સ્વાગતને લઈને આરોપ-પ્રત્યારોપ. ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો જન અધિકાર સત્યાગ્રહ