અમદાવાદની હોસ્પિટલમાં બાળક બદલાયું, પરિવારજનોએ DNA ટેસ્ટની માંગ કરી

2022-05-31 137

વિવાદોનું હબ ગણાતી અમદાવાદ મહાનગપાલિકા સંચાલિત એલ.જી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં મૃતક બાળકના પરિવારજનોએ બાળક બદલાઈ ગયું હોવાનો આક્ષેપ કરીને DNA ટેસ્ટની માંગ કરી છે.