ગીર સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના દર્શન કરીને અભિનેતા અક્ષયકુમાર ભાવવિભોર થયો હતો. પ્રેસ કોન્ફરન્સમાં પોતાના દર્શનના અનુભવનું વર્ણન કરતા બૉલિવૂડ અભિનેતાએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની અંદર દિવ્યજ્યોતિ છે આપ મંદિરની અંદર પ્રવેશ કરો એટલે ઉર્જાનો અનુભવ કરો છો સોમનાથ મહાદેવનો મહિમા અલૌકિક છે. .