ઉનાળામાં ખાંભા ગીરના છેવાડાના ગામડાઓમાં પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે 2 હજારની વસ્તી ધરાવતા ખાંભા ગીરના ગીદરડી ગામમાં નર્મદાની પાઇપ લાઇન ફિટ કર્યા ને 8 વર્ષ વીત્યા છતાં હજુ નર્મદાનું પાણી ગીદરડી સુધી પહોંચતું ન કરતા ગીદરડી વાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે શું છે ગીદરડી ગામની પાણીની વિકરાળ સમસ્યા જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં....