ખેડા જિલ્લાના ડાકોરમાં પાણીની રેલમછેલ ઉડી

2022-05-30 241

યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિર પાસે પાણીની પાઈપલાઈનમાં ભંગાર સર્જાયું હતું.. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું.. પાઈપ લાઈનમાં ભંગાણને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો.