હવામાન વિભાગનું સત્તાવાર નિવેદન

2022-05-30 29

રાજ્યમાં 5 દિવસ વાતાવારણ સૂકું રહેશે.1 જૂનથી તાપમાનમાં સામાન્ય વધારો થશે..કેરળમાં ચોમાસાનું આગમાન થયું. કર્ણાટક સુધી પહોંચતા 4 દિવસ થશે. કર્ણાટક બાદ મહારાષ્ટ્ર અને પછી ગુજરાત પહોંચશે.