ગુજરાતે અમને ઘણો પ્રેમ આપ્યોઃ હાર્દીક પંડ્યા

2022-05-30 56

હાર્દીક પંડ્યાએ કહ્યુ કે, મને ખીચડી બહુ ભાવે,ક્રિકેટના કારણે ગરબા માટે ટાઈમ નથી મળ્યો, ઢોલીડા ઢોલ રે વગાડ મારે જીત લેવી છે.