અમદાવાદની IPL 2022માં વેબ સિરીઝના એકટરોએ ધૂમ મચાવી

2022-05-30 3,023

રક્તાંચલ વેબ સિરીઝના એકટર ક્રિષ્ના બિસ્ટ ઉર્ફે કટ્ટા અને ધ ફેમીલી મેન વેબ સિરિઝના સ્ટાર સન્ની હિન્દુજા બન્ને પરિવાર સાથે મુંબઈથી અમદાવાદ ખાતે આઈપીએલની મેચ જોવા માટે

આવ્યા હતા. આ દરમ્યાન બન્ને અભિનેતાઓને જોઈને દર્શકોએ તેઓની સાથે ફોટા તેમજ સેલ્ફીઓ પડાવી હતી.