હાર્દિક પંડ્યાએ મેદાન વચ્ચે પત્ની સાથે કરી જીતની ઉજવણી

2022-05-30 680

હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકેની તેની પ્રથમ આઈપીએલ સીઝનમાં ચેમ્પિયન બન્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ગુજરાતે રાજસ્થાનને 7 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. ટીમની ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ મેદાનમાં ખૂબ જ ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે જીતની ઉજવણી કરી રહ્યો છે.

Videos similaires