નર્મદામાં કરજણ નદીમાં પાંચ લોકો ડૂબ્યા

2022-05-30 672

નર્મદામાં કરજણ નદીમાં પાંચ લોકો ડૂબ્યા છે. જેમાં મોડી સાંજ સુધી એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. તથા આજે વહેલી સવારે અન્ય 3 મૃતદેહો મળ્યા હતા. તેમાં રાજપીપળા

નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ વડોદરાની NDRFની ટિમ બોલાવવામાં આવી છે.