ધૂણવા મામલે વિજય રૂપાણીની રૈયાણીને ટકોર

2022-05-29 4,317

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટ આગમન પૂર્વ ભાજપના નેતાઓ અને અગ્રણી નેતાઓ મળ્યા હતા. જે પૈકી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી મળ્યા હતા. જ્યાં વિજય રૂપાણીએ અરવિંદ રૈયાણીના ધૂણવા પર હળવા મૂડમાં ટકોર કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Videos similaires