Surat ના કાપડની માગ સમગ્ર વિશ્વમાં વધી

2022-05-29 422

સુરતના કાપડની માગ સમગ્ર વિશ્વમાં વધી છે.. જેમા હવે જાપાનની ગાર્મેન્ટ કંપનીએ પણ સુરતમાં બિઝનેસ માટે ઉત્સુક્તા બતાવી છે.. જાપાનની કંપનીએ ચેમ્બર ઓફ કોમર્સ પાસે ડેટા માગ્યા છે. ત્યારે ચેમ્બરે તેમને ડેટા આપવા તૈયારી બતાવી છે..

Videos similaires